Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

સુરતના ડીંડોલી વિસ્‍તારરમાં ગુનેગારો પ્રત્‍યે પોલીસ દાખવ્યું આકરૂ વલણ : જાહેરમાં કરી સરભરા : ઘટનાનો વિડીયો થયો વાયરલ

સુરત : સુરતના ડીંડોલી વિસ્તારરમાં પાંચ લીટર દારૂ સાથે ઝડપાયેલા યુવક સહિત જુદા જુદા ગુન્હાના આરોપીઓની પોલીસે જાહેરમાં સરભરા કરી હતી.

પોલીસે આરોપીઓનો રોડ શો કાઢેલ હતો અને નવાગામથી સિવિરાનગર સુધી આરોપીઓની આકરી સરભરા કરી હતી તેમજ પોલીસ દ્વારા આરોપીઓના કાઢવામાં આવેલ રોડ શોનો વિડિયો વાયરલ થયાનું જાણવા મળેલ છે.

પોલીસ ચોકીના PI, PSI, કોન્સ્ટેબલ સામે ભોગ બનનારે કોર્ટમાં ફરીયાદ દાખલ કરી છે.

(11:52 pm IST)