Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

આત્મવિલોપનની ઘટના સામે મહેસાણા - અમદાવાદ હાઇવે ઉપર ચક્કાજામ

પાટણ તા. ૧૭ : સમી તાલુકાના દુદયા ગામના દલિત વૃધ્ધે આત્મવિલોપન કરતા તંત્ર સામે ભારે રોષ ભભુકી ઉઠયો છે. આ ઘટનાના વિરોધમાં દલિત સમાજ દ્વારા મહેસાણા - અમદાવાદ હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

(1:00 pm IST)