Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

સાણંદ નજીક કેનાલ પરથી મહિલાની હાથ બાંધેલી લાશ મળી :પ્રેમી હિતેન્દ્ર સામે ગુનો નોંધી તેની શોધખોળ શરુ

મૃતકનું નામ કોમલ પ્રજાપતિ: પ્રેમીએ હત્યા કર્યાની આશંકા

અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક કેનાલ પરથી મહિલાની હાથ બાંધેલી લાશ મળી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે મૃતકનું નામ કોમલ પ્રજાપતિ હતું પોલીસને શંકા છે કે તેના પ્રેમીએ કોમલની હત્યા કરી છે. જેથી તેના પ્રેમી હિતેન્દ્ર સામે ગુનો નોંધી તેની શોધખોળ શરુ કરી છે. પોલીસને શંકા છે કે કોમલથી કંટાળીને તેની હત્યા કરી દીધી હોઈ શકે છે.

(10:51 pm IST)