Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

અમદાવાદ સરખેજ પોલીસ દ્વારા 26 વાહન ચોરીના કેસમાં બે આરોપીને ઝડપી લીધા

બે આરોપી પૈકી એક સગીર વયનો :સેટેલાઇટ,સોલા અને થલતેજ વિસ્તારોમાંથી વાહન ચોર્યા હતા

અમદાવાદ ;અમદાવાદના સરખેજ પોલીસ દ્વારા ૨૬ વાહન ચોરીના આરોપીને ઝડપી લેવાયા છે વાહન ચોરીના બે આરોપી પૈકી એક સગીર વયનો છે તેમજ એક પુખ્ત વયનો છે. ઝડપાયાયેલ આ આરોપીઓ માસ્ટર ચાવી દ્વારા વાહન ચોરતા હતા વાહનચોરોએ સેટેલાઇટ સોલા અને થલતેજ જેવા વિસ્તારોમાંથી તેમણે વાહન ચોરી કરેલ છે.સગીર આરોપી વાહન ચોરી કરતો હતો તે બીજો આરોપી વેચતો હતો..હાલ આ ચોર બેલડી પોલીસ કસ્ટડીમાં છે.

(11:07 pm IST)