Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

નવસારીના વાસદાના આદિવાસી કોંગ્રેસના ધારાસભ્ય પર ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો: કારના કાચ તોડ્યા

ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રચારમાં ગયેલા ધારાસભ્ય અનંત પટેલની ગાડીના કાચ તૂટ્યા

નવસારીના ધારાસભ્ય પર હુમલો થયો છે ,વાસદાના આદિવાસી કોંગ્રેસના ધારાસભ્ય પર હુમલો કરવામા આવ્યો છે ,ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં ધારાસભ્ય અનંત પટેલની ગાડીના કાચ તોડી નાંખવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતનૂ ચૂંટણી અર્થે પ્રચાર કરવા ગયા હતા અને એ સમયે હુમલો થયો હતો. પોલીસ હાલ ઘટના સ્થળે પહોચી છે અને તપાસ હાથ ધરી છે.

(11:28 pm IST)