Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

સુરતમાં સાતમા માળેથી પટકાતા બાળકીનું મોત : માતા પિતા પર આભ તૂટ્યું તૂટી પડ્યું : કરુણ કલ્પાંત

પલક ચાવડા નામની બાળકી ગલેરીમાંથી નીચે પટકાઈ

સુરત સુરતમાં સાતમાં માળેથી પટકાતા બાળકીનું મોત  નીપજ્યું છે. મળતી વિગત મુજબ શહેરના કેદારધામ સોસાયટીમાં બાળકીના મોતની ઘટના બની છે. પલક ચાવડા નામની બાળકી ગલેરીમાંથી નીચે પટકાઈ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ત્યારે આ પ્રકારની કરૂણ ઘટના સીસીટીવીમા કેદ થઈ છે. ત્યારે બાળકીના મોતના કારણે તેના માતા-પિતા પર દુખનું આભ ફાટી પડ્યુ છે.બાળકીના મોત થતા કરુણ કલ્પાંત થયો છે

 

 

(5:23 pm IST)