Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

લોકરક્ષકદળ પેપરલીક કેસમાં બે આરોપીને પરીક્ષા આપવા માટે કામચલાઉ જામીન મંજૂર

GPSCની પરીક્ષા માટે ઉત્તમસિંહ ભાટી અને રાજેન્દ્ર વાઘેલાને કોર્ટે જામીન આપ્યા

 

અમદાવાદ ;લોકરક્ષક દળના પેપર લીક કેસના બે આરોપીઓને કામચલાઉ જામીન મળ્યા છે. GPSCની પરીક્ષા માટે ઉત્તમસિંહ ભાટી અને રાજેન્દ્ર વાઘેલાને કોર્ટે જામીન આપ્યા છે. તેમના રવિવાર વહેલી સવારથી પરીક્ષા સુધીના જામીન મંજૂર કરાયા છે. જોકે બંને આરોપીઓએ પોલીસ જાપ્તા વચ્ચે પરીક્ષા આપવા જવું પડશે.

(12:20 am IST)