Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

અમદાવાદના બિલ્ડર કેવળ મહેતા વિરુદ્ધ એટ્રોસિટી હેઠળ ફરિયાદ, મહિલાકર્મી સામે ગેરવર્તનનો આરોપ

 

અમદાવાદના બિલ્ડર કેવલ મહેતા સામે એટ્રોસીટી હેઠળ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બિલ્ડર કેવલ મહેતા સામે તેને જૂના કર્મચારી બળદેવ મકવાણાએ ફરિયાદ નોધાવી છે.

  ફરિયાદી બળદેવ મકવાણાએ જણાવ્યું કે તે આઠ વર્ષથી બિલ્ડર કેવલ મહેતાને ત્યાં કામ કરતા હતા. પરંતુ દિવાળી દરમિયાન બળદેવભાઈએ બિલ્ડરના પીએ હેમલતાબેન અને બિલ્ડરે જાતીવાચક અપશબ્દો બોલ્યા હતા.બાદ બીલ્ડરને ત્યાં નોકરી કરનારા મોહિતે 406-420 સહિતની ફરિયાદ કરતા બળદેવભાઇ અન્ય બે લોકોની ધરપકડ થઈ હતી

   જોકે બાદમાં કોર્ટે જામીન પર મુક્ત કર્યા હતા. જામીન પરથી છૂટ્યા બાદ બળદેવે બિલ્ડર સામે ફરિયાદ નોંધાવવા હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી.

(12:16 am IST)