Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ઓકટોબર મહિનામાં રાજકોટ શહેર-જીલ્લામાં ૮૭૦૦ દસ્તાવેજો નોંધાયાઃ દિવાળીમાં મંદિનો અહેવાલ

સરકારને નોંધણી ફીની પ કરોડથી વધુની આવકઃર૦૦ કરોડથી વધુ સ્ટેમ્પનો ઉપાડ

રાજકોટ તા. ૧પ : ઓકટોબર મહિનામા રાજકોટ શહેર-જીલ્લામાં અધધધ દસ્તાવેજોની નોંધણી થયાનું સત્તાવાર જાહેર થયેલ રીપોર્ટમાં ઉમેરાયું છે, રાજકોટના ૮ ઝોન તથા ૧૧ તાલુકા થઇને કુલ ૮૭૦૦ થી વધૂ દસ્તાવેજો સામે રર૯ કરોડની સ્ટેમ્પ વપરાયાનું સૂત્રોએ ઉમેર્યુ હતું. અને આ સામે સરકારને પ કરોડ ૩૮ લાખની સ્ટેમ્પ નોંધણી ફીની આવક પણ થઇ છે. અત્રે એ નોંધનીય છે કે દિવાળી પહેલા કુલ ૧૦ હજાર દસ્તાવેજો થયા હતા, પરંુ દિવાળીમાં ભારે મંદિનો  માહોલ હોય તેમ રથી રાા હજાર દસ્તાવેજોનું ગાબડુ પડયું છ.ે

સૌથી વધુ દસ્તાવેજ રાજકોટ પ૭૦૦ થી વધુ તો સૌથી ઓછા વીંછીયા તાલુકામાં જાહેર થયા છે, જમીન-પ્લોટ-મકાન, ખેતીની જમીન વિગેરે બાબતે હાલ દસ્તાવેજમાં તેજી આવ્યાનું સબ રજીસ્ટ્રાર કચેરીના સૂત્રો ઉમેરી રહ્યા છે.

રાજકોટના ૮ ઝોન અને તાલૂકામાં ઓકટોબર મહિનામાં કેટલા દસ્તાવેજ થયા તેની વિગતો કોષ્ટકમાં આપી છે.

સબ રજીસ્ટ્રાર કચેરીમાં ઝોન વિસ્તાર (૧) ૧ થી૧૦ (વોર્ડ) (ર) ૧૧થી ૧૩ તથા ૧૭ તથા ૧૮, બેડી, રોણકી, ગવરીદડ, રતનપર, (વોર્ડ નં. ૧૧ થી ૧૩ તથા ૧૭-૧૮  (૩) ૧૪ થી ૧૬, માધાપર, ઘંટેશ્વર, પરાપીપળીયા મનહરપુર, (વોર્ડ નં.૧૬ થી૧૮ તમામ ગામડા, ર૧-૯-૧ર પહેલા (૪) રૈયા, મુંજકા, વેજાગામ, વાજડી-ગઢ, (રૈયા-નાનામવા, ર૧-૯-૧ર પહેલા) (પડધરી તા.૧-ર-ર૦૧૧ પહેલા) (પ) નાનામવા, મોટામવા, વાજડી-વિરાડ, હરીપર (વાજડી) વી.વી.ટંકારીયા (૬) મવડી, કણકોટ, રામનગર એસ.ટી.કોટીયા(૭) કોઠારીયા વાવડી, થોરાળા, કાલીપાટ, લાપાસરી, એમ.એસ. જેઠવા (૮) રાજકોટ જીલ્લાના ઝોન ૧થી ૭ સિવાયના ગામડા તથા ખેતી વિભાગ, ધારેક સાદેવ

કચેરીનું નામ         દસ્તાવેજની સંખ્યા                            દસ્તાવેજ ઉપર વાપરેલ સ્ટેમ્પ       નોંધણી ફી

ઝોન-૧               ૭૪૯            ર૩૦૮૪૬૬૪                ૪૪૧૮૬૮૪

ઝોન-ર               ૧૧૬૦          ૪૧૯પ૩૩૩૬                ૬૪૪૪પ૦૯

ઝોન-૩               ૮ર૩            ૩૭૧૬રર૬૭                પ૮ર૧૦૦૦

ઝોન-૪               ૭૮૬            ૩૪૭રર૬પ                  ૬૩૧ર૬પ૦

ઝોન-પ              પપ૭           ૩૩૩૭૩૪૭૭                પ૭૭૩૧૭૦

ઝોન-૬               ૭૧૭            ૩રપ૦૪૯૯૦                પ૭૩રપ૧૦

ઝોન-૭               ૪૭૦            ૧૪૭૯પ૯૯પ                ર૪પપ૯૮૦

ઝોન-૮               ૪૭૦            ૧૯૯૩રપ૧૧૦              ૩૦૮૬૯૪૦

તાલુકા-રાજકોટ      પ૭૩ર          રર૧૪૯રર૧૦૪             ૪૦૦૪પ૪૪૩

તાલુકા-ગોંડલ        ૬પ૮            ૧૬ર૮૮૮૩૩                ર૯૭૪પ૦૦

તાલુકા-ધોરાજી       રર૮            ૩૭પ૮૩૩૦                 ૬૮૪૧પ૦

તાલુકા-ઉપલેટા      ર૪૬            ૩૩૬૯૯૧૭                  ૬૪૩૯૬૦

તાલુકા-જેતપુર       ૪૭૭            ૮ર૩૯૦૭૦                  ૧૬૩ર૭૮૦

તાલુકા-જસદણ       ર૭૧            ૪૭૩૬૧૮પ                 ૮૦૦૧૪૦

તાલુકા-પડધરી       ૧૬પ            ૪પ૬૩૬૮૦                 ૯૧૯૩૦૦

તાલુકા-લોધીકા       પ૪પ           ર૮પ૩૬૩૬પ                ૩૬૭૭૮૭૦

તાલુકા-કો.સાંગાણી   ૩પ૦            ૧ર૮૬૩૭૦૧                ર૩૩૩૪૯૮

તાલુકા-જામકંડોરણા  ૩૬             ર૩૮૮૬૦                   ૬૩૩૦૦

તાલુકા-વીંછીયા       ૩૩             ર૬૩૪ર૦                    ૬૩૬૯૦

ટોટલ                ૮૭૪૧          રર૯૭૭૮૦૪૬પ             પ૩૮૩૬૩૧

(2:32 pm IST)