Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

અમદાવાદમાં રોગચાળાના લીધે ચેકિંગમાં ઝપટે ચડતા અનેક શાળા કોલેજોને સીલ મારી દેવાયું

અનેક શાળા કોલેજોમાંથી મેલેરિયા અને ડેન્ગ્યુના મચ્છરના પોળા અને બિડિંગ મળ્યા

 

અમદાવાદ શહેરની અનેક શાળા કોલેજોને સીલ કરવામાં આવી છે. વધી રહેલા રોગચાળાને લીધે કોપોરેશન દ્વારા અનેક શાળા કોલેજોમાં બે દિવસથી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અનેક શાળા કોલેજોમાંથી મેલેરિયા અને ડેન્ગ્યુના મચ્છરના પોળા અને બિડિંગ મળી આવ્યા હતા. હિન્દી પ્રતાપ સ્કૂલ- ઘાટલોડિયા, અગ્રેશન સ્કૂલ- ઓઢવ, દુન સ્કૂલ-વસ્રાલ, યુરો કીડસ-જોધપુર, સહિત અનેક શાળા કોલેજોને સીલ કરવામાં આવી છે.

(8:57 am IST)