Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

કૌભાંડી વિનય શાહના ઘરે ઓફિસ ઉપર સીઆઇડીની રેડઃ ૫૨ લાખ રોકડા, સોના-ચાંદીના ઘરેણા જપ્‍ત

૧૮ કલાક સુધી ચાલેલી સીઆઇડીની કાર્યવાહીમાં મહત્‍વના દસ્‍તાવેજોની ફાઇલો કબ્‍જે કરીઃ બે લેપટોપ, ૪ મોબાઇલ, ૫ સ્‍વાઇપ મશીન, ૮ નેટવર્ક ડીવાઇસ, ૨ ડીવીઆર, ૧ કાઉન્‍ટીંગ મશીન સહિતના મુદામાલ જપ્‍ત

(4:00 pm IST)
  • મુસ્લિમો પર અત્યાચાર મામલે ચીનને ઘેરવા ૧૫ દેશોના રાજદૂતોની યોજના : કેનેડાની આગેવાનીમાં ચીનમાં ૧૫ દેશોના દૂતાવાસોએ ૧૦ લાખથી વધુ મુસ્લિમોને અટકાયતમાં રાખવા મામલે સરકારને પત્ર મોકલવાની યોજના ઘડી, શિનજિયાંગમાં ઉઈઘર મુસ્લિમો પર થતાં અત્યાચારના સંયુકત રાષ્ટ્રના અહેવાલ બાદ વિવિધ દેશોના રાજદૂતો ચીનથી ખફા access_time 3:18 pm IST

  • રાજપીપળામાં બનશે નવુ એરપોર્ટ : ધોલેરા- રાજકોટ બાદ રાજપીપળામાં બનશે નવુ એરપોર્ટઃ સ્ટેચ્યું ઓફ યુનિટીના પ્રવાસનને વેગ માટે નિર્ણયઃ એરપોર્ટના નિર્માણમાં એરપોર્ટ ઓથોરીટી આપશે સહયોગ access_time 1:39 pm IST

  • મોડાસામાં અરવલ્લી ભાજપનું સ્નેહમિલન ભીખુભાઇ દલસાણીયા,ભરત પંડ્યા,કે સી પટેલ હાજર ભરત પંડ્યા એ જણાવ્યુ હતુ કેજાતિવાદ,પ્રાંતવાદ કોંગ્રેસની દેનઅશાંતિ,હિંસા ફેલાવવું તે કોંગ્રેસનું કામભાજપના સ્નેહ મિલન થકી એકતાનો વિચાર આપીશું access_time 2:44 pm IST