Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

વાવના દેથળી ડીસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું : લાખો લીટર પાણી વેડફાયું

ધરાધરા ગામની સીમમાં ગાબડું પડતા પાણી બાજુના દિવેલના ઉભાપાકમાં ફરી વળ્યું

ઉત્તરગુજરાતમાં કેનાલોમાં ગાબડા પડવાનો સીલસીલો યથાવત છે વાવના દેથળી ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું પડ્યુ છે. ધરાધરા ગામની સીમમાં ગાબડું પડતા પાણી બાજુના દિવેલના ઉભા પાક પર ફરી વળ્યુ હતુ. ગાબડું પડતાં લાખો લીટર પાણી વેડફાયુંહતુ. મહત્વનુ છે કે હલકી ગુણવતાની કામગીરીએ લીધે બનાસકાંઠાઅને પાટણ જિલ્લામાં કેનાલોમાં ઠેર ઠેર ગાબડા પડી રહ્યા છે.

(4:18 pm IST)