Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

અમદાવાદ: યુવતીને લગ્નની લાલચ આપી રાજસ્થાનમાં સોદો કર્યાનો પર્દાફાશ : દલાલો સહીત આઠની ધરપકડ

અમદાવાદના નરોડા રોડ પર આવેલા આવાસ યોજનામાં રહેતી 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી તેને વેંચી મારવા માટેના કૌંભાડનો પર્દાફાશ થયો છે. આ કેસમાં રાજસ્થાનના ચાર તેમજ દલાલો સહિત આઠથી વધુ લોકોની ધરપકડ કરી છે. યુવતીનો એક મહિલાએ 1.10 લાખ રૂપિયામાં સોદો કર્યો હોવાનું કહી રાજસ્થાનના લોકો સાથ જવા કહ્યુ હતુ. યુવતીએ ઈનકાર કરતા તેની સાથે બળજબરી કરાઈ હતી.

(6:25 pm IST)