Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ફરી આફતના એંધાણ !! સુરતમાં ૭ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

ખાનગી કલાસીસ ૧૪ દિવસ માટે કરાવાયું બંધ અન્ય ૧૨૪ વિદ્યાર્થીઓનું કરાશે ટેસ્ટિંગ

સુરતના ન્યૂ સિટી લાઈટ વિસ્તારમાં કોરોનાના નિયમોનું નેવે મુકીને કલાસીસ ચાલી રહ્યા છે, સુરતમાં છેલ્લા ૫ દિવસમાં ૭ વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેને લઈ આ વિસ્તારમાં આવેલી જ્ઞાનવૃદ્ધિ કલાસીસને તંત્ર દ્વારા હાલ ૧૪ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. તંત્રએ ૧૨૪ વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ માટેની પણ કાર્યવાહી હાથ ધરી છે.

(12:57 pm IST)