Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

મોડીરાત્રે સુરત ના ઉધનામાં કોમ્પ્લેક્સની તમામ દુકાનોને ફાયર વિભાગે સીલ માર્યા

સુરતના  ઉધના વિસ્તારમાં આવેલ સૈફી કોમ્પ્લેક્સને ફાયર વિભાગ દ્વારા નોટિસ આપ્યા છતાં કોમ્પ્લેક્સ ના દુકાન ધારકો દ્વારા ફાયર સેફટી ન મેળવતા ફાયર વિભાગે રાત્રે આશરે ૧:૦૦ વાગે તમામ દુકાનો તથા કોમ્પ્લેક્સ માં ચાલતી હોસ્પિટલ ને સિલ કરવામાં આવ્યું હતું.

    સુરતમાં ફાયર વિભાગની કામગીરી એ જોર પકડ્યું છે.ફાયર વિભાગ દ્વારા અનેક માર્કેટ અને શોપિંગ મોલ્સ સિલ કરવામાં આવ્યા હતા છતાં એપાર્ટમેન્ટ અને શોપિંગ માલિકો દ્વારા ફાયર સેફટી માટે તસ્દી લેવા તયાર ના હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.

(7:36 pm IST)