Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

અકિલા ન્યૂઝ લાઈવના સથવારે, આજે તા. ૧૬ના મંગળવારે રાત્રે ૮-૫૦ વાગ્યાથી રઘુવંશી બિટ્સનો નવરાત્રી રાસોત્સવ લાઇવ માણો રાજકોટ થી...

(9:35 pm IST)
  • અલ્હાબાદનું નામહવે 'પ્રયાગરાજ': શહેરનું નામ બદલવાને યોગી કેબિનેટ આપી મંજુરીઃ ૪૪૪ વર્ષ બાદ નામમાં પરિવર્તન access_time 3:36 pm IST

  • નીતિશનો મોટો નિર્ણયઃ પ્રશાંત કિશોરને JDUના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમ્યા access_time 3:36 pm IST

  • સોમાલીયાના બેડોઆ શહેરમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટઃ ૧૬ લોકોના મોત : ૫૦ ઘાયલ : સોમાલીયાના બેડોઆ શહેરમાં શનિવારે બે આતંકવાદીઓએ એક રેસ્ટોરા અને હોટલમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કરતા ૧૬ લોકોના મોત નિપજયા છે. જયારે ૫૦ લોકો ઘાયલ થયા છે. આત્મઘાતી હુમલાવાર શહેરના ભીડવાળા વિસ્તારમાંં ઘુસી આવ્યા હતા અને પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન અલ-શબાએ લીધી છે access_time 3:31 pm IST