Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

નવસારીના વિજલપોર પાલિકાના અસંતુષ્ટ ભાજપના 19 સભ્યોએ નવો મોરચો માંડ્યો

 નવસારીના વિજલપોર પાલિકાના અસંતુષ્ટ ભાજપના સભ્યોએ નવો મોરચો રચ્યો. તેમજ સામાન્ય સભામાં અલગ બેઠક વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરવામાં આવી હતી નારાજ ભાજપી સભ્યોએ વિજલપોર વિકાસ મંચની રચના કરી છે અને 19 સભ્યોએ કલેકટર તેમજ ચીફ ઓફસરને રૂબરૂ મળીને આવેદન પત્ર આપીને વિકાસ મંચ રચ્યાની જાહેરાત કરી હતી

(8:38 pm IST)
  • બોટાદ એસપી દ્વારા પી.આઈ અને પી.એસ.આઈની આંતરિક બદલીઓ:બોટાદ પી.આઈ જે.એમ.સોલકી ને ગઢડા મુકાયા:.બોટાદ પી.આઈ તરીકે એન.કે.વ્યાસ આવ્યા:ઢસા પી.એસ.આઈ એ.પી.સેલૈયાને રાણપુર મુકાયા અને રાણપુર પી.એસ.આઈ વી.એમ.કામળિયાને ઢસા મુકાયા access_time 1:15 am IST

  • હાલોલના રામેશરા ગામે 3560 કિલો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો : પંચમહાલ જિલ્લાના હાલોલના રામેશરા ગામમાં આવેલ અક્ષય ટ્રેડિંગ કંપનીના ગોડાઉનમાંથી 89000ની કિંમતનો 3560 કિલો અખાદ્ય ગોળ ગોધરા આર આર સેલે ઝડપી પાડ્યો access_time 1:05 am IST

  • રાજકોટ:સ્વાઈન ફ્લૂના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા:શહેરમાં 2 અને જિલ્લાનો એક કેસ નોંધાયો:હાલ 19 દર્દી સારવાર હેઠળ access_time 1:09 am IST