Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

હદ થઇ ગઈ : અમદાવાદમાં દારૂની મહેફિલ માણતા પાંચ પોલીસકર્મી સહીત સાત ઝડપાયા

નરોડાની હોટલમાં દારૂની મહેફિલ માણતા હતા : ડીજીપીના આદેશ બાદ તમામ સામે ગુન્હો

 

અમદાવાદમાં દારૂની મહેફિલ માણતા પોલીસકર્મીઓ ઝડપાયા છે. જેમાં નરોડાની ખાનગી હોટેલમાં દારૂની મહેફિલ માણી રહ્યાં હતા.તેમાં 5 પોલીસકર્મી સહિત 7 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તેમજ DCPના આદેશ બાદ તમામ શખ્સો સામે ગુનો નોંધાયો છે

(11:45 pm IST)