Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

વલસાડ જિલ્લામાં કોરોનાના વધુ 7 પોઝીટીવ કેસ : વલસાડમાં 4,વાપીમાં 2 અને પારડીમાં એક કેસ નોંધાયો : કુલ કેસની સંખ્યા 857 થઇ

 

વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર આજે વધુ 7 પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં વલસાડમાં 4,વાપીમાં 2 અને પારડીમાં એક કેસ નોંધાયો છે , સાથે કુલ કેસની સંખ્યા 857 થઇ છે 

(12:28 am IST)