Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

નર્મદા જિલ્લાના અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની પુસ્તિકાનું વિમોચન

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : ગ્રાહક પંચાયતના અધ્યક્ષ પ્રવિણસિંહ ગોહિલ તથા રાજપીપળા શહેરના અધ્યક્ષ મહેશભાઈ ઋષિ તથા તમામ હોદ્દેદારો સાથે રહીને ભરૂચ સંસાદ સભ્ય મનસુખભાઈ વસાવા ના હસ્તે આ પુસ્તિકાનું વિમોચન કરાવવામાં આવ્યું તથા ફુલહારથી સાંસદનું સ્વાગત કરવામાં આવ્યું તે બદલ મનસુખ ભાઇ એ અખિલ ભારતીય ગ્રાહક પંચાયતનો ના હોદ્દેદારો નો આભાર વ્યક્ત કરી અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નું કાર્ય દિન-પ્રતિદિન વધતું રહે અને જનજાગૃતિ આવતી રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

(12:06 am IST)