Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

અમદાવાદ વસ્ત્રાલમાં 2,25 લાખથી વધુના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો:આરોપી નિખિલ પટેલની ધરપકડ

પરિણીતાનો પ્રેમી જ ચોર નીકળ્યો :

અમદાવાદના વસ્ત્રાલમાં  સવા બે લાખથી વધુની કિંમતના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ કેસમાં પોલીસે આરોપી નીખિલ પટેલની ધરપકડ કરી છે. ચોરી કરનાર શખ્સ બીજો કોઇ નહીં આ પરિણીતા મહિલાનો પ્રેમી હતો

  . તપાસ દરમિયાન આ આરોપી પ્રેમી નિખીલ પટેલે પોલીસ સમક્ષ કેફિયત વર્ણવી હતી કે તેની તેની પ્રેમિકાના દાગીનાની ચોરી કરી છે. ત્યારે હાલ તો પોલીસ દ્વારા આ આરોપી પ્રેમીની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2:26 pm IST)