Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ગાંધીનગરમા વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાતે કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રિય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ

રાજકોટ:મુખ્યમંત્રીશ્રી નિવાસસ્થાન ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાત  કેન્દ્રિય રેલવે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રિય રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે લીધી હતી.

(3:43 pm IST)