Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

અમદાવાદમાં પ્રથમ વખત એકપણ મૃત્યુનહિ

અમદાવાદમાં કોરોનાના કાળમાં પ્રથમ વખત સરકારી હોસ્પીટલમાં એક પણ મોત નહિ અમદાવાદ શહેરમાં હાલ એકિટવ કેસોની સંખ્યા હાલમાં ૩૧૬૯ છેઃ અમદાવાદમાં હાલ કોરોનાના કુલ કેસનો આંડકો રરપ૯પ એ પહોંચ્યો છ.ે

ઝોન

એકટીવ કેસ

મધ્ય

ર૪પ

ઉત્તર

૪પ૩

દ.પશ્ચિમ

૪૮૬

પશ્ચિમ

૬૧૧

ઉ.પશ્ચિમ

પ૪૧

પૂર્વ

૪૨૮

દક્ષિણ

૪૦પ

 

(5:47 pm IST)
  • દિલ્હીમાં ગુટકા, પાન મસાલા અને તમાકુના વેચાણ ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો એક વર્ષ સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે access_time 1:02 am IST

  • કોંગેસના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપટમાં : દાંતાના કોંગી ધારાસભ્ય કાંતિ ખરાડીનો રિપોર્ટ પોઝીટીવ :અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા access_time 9:50 pm IST

  • જામજોધપુરમાં વધતા જતાં કોરોના સંક્રમણ ને ધ્યાનમાં લઇ ચેમ્બર ઓફ કોમર્સ અને નગરપાલિકા દ્વારા તારીખ 17 થી 26 સુધી બપોરે બે વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે access_time 3:43 pm IST