Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ગીફટ સીટી ખાતે આવેલ

૪૮૦ કરોડની તમામ મિલકતો ખુદ કંપનીએ બ્લોક કરી દીધી

નાદાર જાહેર થયેલ આઇએલ એન્ડએસએફ ગ્રુપે પોતાની ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સીટી ખાતે આવેલી બધી રીયલ એસ્ટેટ અસ્કયામતોને વેચાણ માટે બ્લોક કરી છે. સુત્રો અનુસાર તેની કિંમત આશરે ૪૮૦ કરોડ જેવી ગણાય છે. આઇએલએન્ડએફએસે પોતાના ગીફટ વન અને ગીફટ ટુ નામના ૬ લાખ ચોરસ ફુટમાં આવેલા ટાવરો માટે રસ ધરાવતા રોકાણકારોને આમંત્રણ આપ્યું છે.

(3:59 pm IST)