Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

હવામાન ખાતુ કહે છે પાંચ દિવસ ભારે વરસાદ પડશે

આજે કયાં પડશે?

આજે ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી

મંગળવારે કયાં પડશે?

કાલે મંગળવારે તાપી, સુરત, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી.

બુધવારે કયાં પડશે?

બુધવારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર.

ગુરૂવારે કયાં પડશે?

ગુરૂવારે અમદાવાદ, આણંદ, કચ્છ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર.

શુક્રવારે કયાં પડશે?

શુક્રવારે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ, બનારસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાદરાનગર હવેલી.

(11:46 am IST)