Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

દેશની ઇકોનોમીની હાલત ચિંતાજનક : આર્થિકનીતિ બેહાલ : રોકાણ અટક્યું : ટેકનોક્રેટ શ્રી સામ પિત્રોડાએ સરકાર સામે ઉઠાવ્યા સવાલ

અમદાવાદની મુલાકાતે આવેલા સામ પિત્રોડાએ એગ્રી કલ્ચર ટેકોનોલોજી વિકસાવવાની જરૂર પર તેણે ભાર મુક્યો

અમદાવાદ :દેશના જાણીતા ટેકનોક્રેટ સામ પિત્રોડાએ  અમદાવાદની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે દેશની ઈકોનોમીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે અત્યારની આર્થિક નીતિ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમજ ઈન્વેસ્ટમેન્ટ આવતુ ન હોવાનું પણ કહ્યું હતું.

   સામ પિત્રોડાએ કહ્યું હતું કે સોશિયલ મીડિયામાં જૂઠનો મારો ચાલી રહ્યો છે અને લોકો એના પર ભરોસો કરતા થઈ ગયા છે લોકો એ હકીકત સ્વીકારવી જાણવી જોઇએ તેમણે દેશમાં એગ્રી કલ્ચર ટેકોનોલોજી વિકસાવવાની જરૂર પર તેણે ભાર મુક્યો હતો.

 

(12:45 am IST)
  • હાલમાં કોઈ કાર્યવાહી કરશો નહીં : પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીની વિરુદ્ધ કરાયેલ અરજીમાં આવ્યો વિચિત્ર વળાંક :જ્યંતિભાઈ ભાનુશાળીની પીડિતાએ બળાત્કારની સુરત પોલીસ સ્ટેશનમાં કરી હતી ફરિયાદ:પીડિતાએ હાલ કોઈ કાર્યવાહી ન કરવા પી આઈને લખ્યો પત્ર access_time 8:35 pm IST

  • આજે પેટ્રોલના ભાવમાં લીટરે ૧૧ પૈસા અને ડીઝલમાં ૧૪ પૈસાનો ઘટાડો access_time 4:58 pm IST

  • અમરેલી : જાફરાબાદના સોખડા ગામમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો : 9 કલાકથી ગામ સંપર્ક વિહોણું: સોખડા ગામના 35થીં વધુ લોકોનું સ્થળાંતર કરાયુ. access_time 9:55 pm IST