Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

સાબરકાંઠા જિલ્લામાં ધમાકેદાર વરસાદ એન્ટ્રી: દિવસભર બફારા વચ્ચે વાતવરણમાં ઠંડક પ્રસરી

 

સાબરકાંઠામાં આગ વરસાવતી ગરમી વચ્ચે સાબરકાંઠા જીલ્લાના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોસમનો પ્રથમ વરસાદ આવતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે, તો દિવસભર બફારા વચ્ચે વાતવરણમાં ઠંડક પ્રસરી છે.

(12:57 am IST)