Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

માતા-પુત્ર-માસી જાત મહેનત ઝીંદાબાદ

બાપ દાદાની પ્રસાદી જેવી ગુજારો ચાલે એટલી જ જમીન પર ઘરના આ ત્રણ મોભી...મા દિકરો અને માસી, ભલે એમની પાસે બળદની જોગવાઇ નથી- પણ ઘરના સંપીલા સહકાર દ્વારા જેમ સંસાર ચાલે એમ અહિં એકબીજાની હુંફથી એમની જીંદગીને કેવી જીવતી રાખે છે? એનુ  આ જીવંન દ્દશ્ય છેઃ '' ગુજરાત''ના સુપ્રસિધ્ધ તસ્વીરકાર પ્રદ્મશ્રી ઝવેરીલાલ મહેતાઓે ઝડપેલ એક લાજવાબ તસ્વીર

(4:05 pm IST)
  • સૌરાષ્ટ્ર - કચ્છમાં મિશ્ર હવામાન સાથે ઝાપટા : અમરેલી જીલ્લાના રાજુલા - જાફરાબાદ, ભાવનગરના તળાજા અને કોટડાસાંગાણી તાલુકાના રામોદ, અરડોઈ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મિશ્ર હવામાન સાથે બફારો access_time 5:54 pm IST

  • જમ્મુ-કાશ્મીરઃ ઇદની નમાઝ બાદ શ્રીનગરમાં પત્થરમારોઃ આઇએસઆઇએસ અને પાકિસ્તાનના ઝંડા દેખાડાયા access_time 11:27 am IST

  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી સ્મૃતિ મંધાના ઇંગ્લેન્ડની કિયા સુપર ટી-20 લીગમાં ભાગ લેશે. મહત્વનું છે કે, 22 જુલાઈથી શરૂ થઇ રહેલી આ ટી-20 લીગમાં રમનારી સ્મૃતિ પહેલી ભારતયી મહિલા ખેલાડી બનશે. તેણીએ આ લીગમાં વેસ્ટર્ન સ્ટ્રોમ સાથે કરાર કર્યો છે. સ્મૃતિએ આ અંગે કહ્યુ કે, "આ ટૂર્નામેન્ટમાં રમનારી પ્રથમ ભારતીય મહિલા બનવા પર મને ગર્વ છે." access_time 1:02 am IST