Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આજે ઇદ મનાવાઇઃ દેશભરમાં કાલે ઉજવણી કરાશે

સુરતઃ સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે ઈદ મનાવાઈ રહી છે. ભરુચના કેટલાક વિસ્તારોમાં ગત રાત્રે ચાંદ દેખાતા શુક્રવારે ઈદ મનાવવાનું એલાન કરવામાં આવ્યું હતું. ઈદની નમાજ માટે સુરતમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા, ત્યારે સુંદર દ્રશ્ય સર્જાયું હતું. રાજ્ય તેમજ દેશભરના મોટાભાગના વિસ્તારોમાં આવતી કાલે ઈદ મનાવાશે. 

(6:02 pm IST)