Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

તાપી જિલ્લાના તાલુકામાં ૨૩ નવા કેસો : .૮૧ દર્દીઓ સાજા થયા......

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી.: તાપી જિલ્લાના તાલુકા માં આજે એટલે કે ૧૬ મી મે નાં રોજ ૨૩ નવા કેસો નોંધાયા છે, એની સામે ૮૧ દર્દી ઓ સજા થઈ શક્યા છે. જીલ્લા માં હાલ ૫૪૭ દર્દી ઓ સારવાર હેઠળ છે.

(7:46 pm IST)
  • ત્રણ દિ'મા ૫૧ લાખ ડોઝ રાજ્યોને મળી જશે: આરોગ્ય મંત્રાલય કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૫૧ લાખ કોવિડ-19 વેકસીનના ડોઝ મળી જશે. access_time 7:45 pm IST

  • આંધ્રપ્રદેશમાં ૨૪ કલાકમાં ૨૨૫૧૭ નવા કેસ : આંધ્રપ્રદેશમાં ૨૪ કલાકમાં ૨૨૫૧૭ નવા કેસ, 98 મૃત્યુ અને કોરોનાની નાગચુડમાંથી ૧૮૭૩૯ સાજા થયા છે. access_time 12:42 am IST

  • પોરબંદરમાં અભૂતપૂર્વ ગરમીનું મોજું લૂ વર્ષે છે પોરબંદર સહિતના વિસ્તારોમાં સવારથી સાંજ સુધી ભયંકર બફારો અને લૂ વરસતી રહી છે: પરેશ પારેખ access_time 7:02 pm IST