Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

નવસારી જિલ્લામાં કોરોના કહેર : આજે વધુ ૯૨ કેસો નોંધાયા..

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :  નવસારી જિલ્લાના તાલુકામાં આજે એટલે કે ૧૬ મી મે નાં રોજ ૯૨ નવા કેસો તેમજ ૧ દર્દી નુ અવસાન થયેલ છે.
     જેની સામે આજે ૭૭ દર્દી ઓ સાજા થઈ ઘરે જઈ શક્યા છે, જીલ્લા માં હાલ ૧૧૯૭ દર્દી ઓ સારવાર હેઠળ છે.

(7:46 pm IST)
  • પોરબંદરમાં અભૂતપૂર્વ ગરમીનું મોજું લૂ વર્ષે છે પોરબંદર સહિતના વિસ્તારોમાં સવારથી સાંજ સુધી ભયંકર બફારો અને લૂ વરસતી રહી છે: પરેશ પારેખ access_time 7:02 pm IST

  • વાવાઝોડું અસર બતાવવા લાગ્યું: આજે બપોર પછી નવસારી, સુરત સહિતના વિસ્તારોમાં પવન ફૂંકાવા સાથે હળવો વરસાદ શરૂ થયો છે. વાતાવરણમાં પલટો આવ્યો છે: મહારાષ્ટ્રના નાસિકમાં પણ બપોરે વરસાદ અને પવન ફૂંકાયો હતો access_time 5:19 pm IST

  • કાંઈ પણ બનવાનું હોય તો ભલે બને.. પરંતુ માછીમારી તો ચાલુ રાખવી જ પડશે, પેટ કા સવાલ હૈ.. દક્ષિણના સુપ્રસિદ્ધ અખબાર મલયલા મનોરમા માં પ્રસિદ્ધ થયેલ લાજવાબ તસવીર.. access_time 9:29 pm IST