Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ગાંધીનગર સે-23માં ગટર લાઈનની કામગીરીના ભાગરૂપે કરવામાં આવેલ ખોદકામમાં કેબલ તૂટી જતા સ્ટ્રીટ લાઈટ બંધ

ગાંધીનગર:શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઠેકઠેકાણે ગટર લાઇનની કામગીરીના ભાગરૂપે ખોદકામની કામગીરી કરવામાં આવી રહી છે. જેના પગલે ટેલીફોન તેમજ લાઇટના કેબલો કપાઇ જવાના કારણે સુવિધાઓ ઠપ્પ થઇ જાય છે. ત્યારે સેક્ટર-૨૩માં પણ ખોદકામની કામગીરી ચાલી રહી છે. 

જેના પગલે સ્વામિનારાયણ મંદિર સામે આવેલી સ્ટ્રીટલાઇટો બંધ થવાના કારણે રાત્રીના સમયે અવર જવર કરતાં વાહનચાલકો તેમજ રાહદારીઓને પણ અકસ્માતના ભય પણ રહે છે.

(5:42 pm IST)
  • માતોશ્રીમાં બૉમ્બ બ્લાસ્ટનું ઘડાયું હતું ષડ્યંત્ર : 1989માં ઠાકરેએ ખુદ પરિવારજનોને બંગલો છોડવા કહ્યું હતું ; નારાયણ રાણે access_time 1:19 am IST

  • હું ગાંધીજીનું બહુ સન્માન કરું છું :સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું શીર્ષાસન : નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા બાદ ભાજપે આ નિવેદનથી પોતાનો પલ્લો ઝાટક્યો હતો અને માફી માંગવા કહેતા સાધ્વી પ્રજ્ઞાને માફી માંગવા સાથે કહ્યું હું ગાંધીજીનું બહુ સન્માન કરું છું access_time 1:16 am IST

  • વડાપ્રધાને તમને કહેલ કે તેઓ પોતે તમારા બધાના ખાતામાં ૧૫ લાખ નાખશે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કહે છે કે તે ચૂંટણી જુમલો હતોઃ શું તમે ફરીથી તેઓ ઉપર ભરોસો કરશો?: પ્રિયંકા તુટી પડયા : ઉત્તરપ્રદેશના મહારાજગંજમાં કોંગ્રેસ મહામંત્રીના ચાબખા access_time 4:33 pm IST