Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

બીટકોઈન પ્રકરણમાં કિરીટ પાલડીયા જ્યુડીશ્યલ કસ્ટડીમાં: અમરેલી એલસીબી હેડ કોન્સ્ટેબલની આગોતરા જામીન અરજીનો શુક્રવારે ચુકાદો

રાજકોટઃ કરોડો રૂપિયાના બહુચર્ચિત બીટકોઈન પ્રકરણમાં આરોપી કિરીટ પાલડીયાના રીમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતોઃ સીઆઈડી ક્રાઈમે રીમાન્ડની માંગણી કરતા કોર્ટે જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છેઃ અમરેલી એલસીબીના હેડ કોન્સ. નુરમહમદે કરેલી આગોતરા જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં જણાવાયુ છે કે સસ્પેન્ડ કર્યા નથી તો પણ કામથી દૂર રખાઈ છે અને બદલીના સ્થળે હાજર થવા દેતા નથી, સરકારે આગોતરા જામીન અરજીનો વિરોધ કર્યો હતો, સંભવત ૧૮મીએ ચુકાદો આપવામાં આવશે

(5:55 pm IST)