Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

દાહોદમાં જૂની ચલણી નોટ ઝડપાઇ :14,80 લાખની નોટ સાથે ત્રણ પકડાયા

દાહોદથી જૂની ચલણી નોટ ઝડપાઈ છે. ગોધરા આર.આર. સેલે દરોડા પાડીને ચલણીનોટ ઝડપી પાડી છે. રૂપિયા પાંચસો અને હજારના દરની ચલણી નોટ ઝડપી પાડી છે. રૂપિયા 14 લાખ 80 હજારની ચલણી નોટો સાથે 3 શખ્સને પણ ઝડપી પાડવામાં આવ્યાં છે

(10:50 pm IST)