Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, કચ્છ, મહેસાણા અને આણંદના ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારો સાથે કોરોના નિયંત્રણ અંગેના સંવાદનો વીડિયો કોન્ફરન્સ યોજાયો હતો.જેમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિની કુમાર, આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે સહિત ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, કચ્છ, મહેસાણા અને આણંદના ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારો  સાથે કોરોના નિયંત્રણ અંગેના સંવાદનો વીડિયો કોન્ફરન્સa યોજાયો હતો.જેમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિની કુમાર, આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે સહિત ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

(4:23 pm IST)
  • રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના ફુફાળો યથાવત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 707 અને ગ્રામ્યના 52 કેસ સાથે કુલ અધધધ 759 નવા કોરોના ના કેસ નોંધાયા : લોકો લાચાર access_time 7:57 pm IST

  • વધી રહેલા કોરોના સંક્રમણ ના લીધે આજ(શુક્રવાર) સાંજથી સોમવારે 6 વાગ્યા સુધી હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં લોકડાઉન કરાશે access_time 7:16 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાના ભયાનક રોગચાળા દરમિયાન જીવનની પરવાહ વગર ફરજ આપી રહેલા તમામ કોરોના વોરીયર્સ ડોકટર્સ, પેરા મેડીકલ સ્ટાફ, નર્સીસનો વિજયભાઈ રૂપાણએ હૃદયપૂર્વક આભાર વ્યકત કર્યો છે access_time 1:21 pm IST