Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

અમદાવાદમાં બપોર બાદ ગાજવીજ વરસાદ :કાળઝાળ ગરમીમાં રાહત

અમદાવાદમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે, બપોરે 3 વાગ્યા બાદ અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો . કાળજાળ ગરમી વચ્ચે વાદળછાયા વાતાવરણ અને વરસાદના કારમે અમદાવાદવાસીઓને ગરમીમાથી ગણી રાહત મળી છે. પરંતુ કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતામાં વદારો કર્યો છે.

(10:00 pm IST)