Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

અમદાવાદની એચએલ કોલેજ કેમ્પસમાં સિલિન્ડર બ્લાસ્ટથી આગ ભભૂકી :ચાર ફાયર ફાયટર દોડ્યા ગ્રેટ---- ફાયરઓપ્ટિકલ વાળા જીમના ડોમને કારણે અચનાક આગ લાગ્યાના પ્રાથમિક અહેવાલ

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એચ એલ કોલેજ કેમ્પસમાં સિલિન્ડરના બ્લાસ્ટ થવાથી અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગની ઘટનાની જાણ થતા આગને  કાબુમાં લેવા 4 ફાયર ફાઇટર
ઘટના સ્થળે  પહોંચ્યા છે અને આગને કાબુમાં લેવા પ્રયાસ થઇ રહયો છે  ફાયરઓપ્ટિકલ વાળા જીમના ડોમને કારણે અચનાક આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે .

(8:46 pm IST)