Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ગુજરાત સરકાર ગુજરાતી દિકરીઓના જીવનને બચાવવા ટુંક સમયમાં ટેપ ટેસ્ટ અંગે નિર્ણય લેવાશે

ગાંધીનગર :  ગુજરાતમાં મહિલાઓ ગર્ભાશયનાં કેન્સરથી વધતા મૃત્યુનાં બનાવને રોકવા અને ગુજરાતની દિકરીઓની જીંદગીને બચાવા ગુજરાત સરકાર ટુંક સમયમાં ટેપ ટેસ્ટ કરાવા અંગેનો નિર્ણય લેશે. આ  ટેપ  ટેસ્ટ દ્વારા દિકરોને ૧૦ વર્ષ બાદ થવાનાં કેન્સર અંગે નિદાન કરી જીવનને બચાવી શકાય છે.

(4:32 pm IST)