Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

મોડાસાના ફેરડી પાસે કાર અને ટેમ્પો રીક્ષા વચ્ચે અકસ્માત માં એકનું મોત :4 ને ઇજા

અરવલ્લી: મોડાસાના ફેરડી પાસે કાર અને ટેમ્પો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત અને 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે.ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે.

   મળતી વિગત મુજબ કાર અને ટેમ્પો રીક્ષા વચ્ચે અકસ્માત થતા. ટેમ્પો રીક્ષાચાલકનું ઘટનાસ્થળ પર મોત થયું હતું. જ્યારે કાર પલટી મારી જતા કારમાં સવાર 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા આવ્યા છે.

(7:59 pm IST)