Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

રાજકોટના મદદનીશ પોલીસ કમિશ્નર પ્રદીપસિંહ જાડેજા, શહેર ટ્રાફિકના જે કે ઝાલા,રાજકોટ પીજીવીસીએલના ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા સહીત 32 ડીવાયએસપીની બદલીના હુકમો

 

રાજકોટ : રાજકોટના મદદનીશ પોલીસ કમિશ્નર પ્રદીપસિંહ જાડેજા,રાજકોટ શહેર ટ્રાફિકના જે કે ઝાલા,અને રાજકોટ પીજીવીસીએલના ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા સહીત 32 ડીવાયએસપીની બદલીના હુકમોથયા છે જે મુજબ છે

(10:28 pm IST)