Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

સોમવારે ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ :અંદાજપત્ર થશે રજૂ :ગુરુવારે લેખાનુદાન પર ચર્ચા અને મતદાન

 

અમદાવાદ :આગામી તા;18ને સોમવારથી ગુજરાત વિધાનસભાના ત્રીજા સત્રનો પ્રારંભ થશે સોમવારે રાજ્યપાલના સંબોધન માટે આભાર પ્રસ્તાવની રજૂઆત ,શોક ઉલ્લેખો અને સરકારી વિધેયકો સાથે સરકારી કામકાજ થશે

 મંગળવારે વર્ષ 2018-19ના વર્ષ માટેના ખર્ચના પૂરક પત્રકની રજૂઆત અને વર્ષ 2019-20ના વર્ષ માટેના અંદાજપત્રની રજૂઆત થશે જયારે તા,20ને બુધવારે પહેલી બેઠકમાં રાજ્યપાલશ્રીના સંબોધન પર ચર્ચા અને બીજી બેઠકમાં રાજ્યપાલના સંબોધન પર ચાહકનો બીજો અને છેલો દિવસ રહેશે તા;21ને ગુરુવારે પહેલી બેઠકમાં પૂરક માંગણી પર ચર્ચા અને મતદાન થશે જયારે બીજી બતેહકમાં લેખનઉંડાણ પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન થશે અને બિન સરકારી વિધેયકો રજૂ થશે તા;22ને શુક્રવારે સરકારી વિધેયકો અને સરકારી કામકાજ બાદ છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરાશે

 

(12:46 am IST)