Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

રવિવારે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાનો વાપીમાં સ્નેહમિલન સમારોહ

મુખ્ય અતિથી કનુભાઇ દેસાઇ ધારાસભ્ય પારડી સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

(કાર્તિક બાવીશી દ્વારા )રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા વાપીમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહનું આયોજન વાપીના અધ્યક્ષ ભુપેન્દ્રસિંહ ગુઢા તેમજ સંયોજક દમણના અધ્યક્ષ કનકસિંહ જાડેજા અને સેલવાસના અધ્યક્ષ ઓમકારસિંહ ભાટી દ્વારા થઇ રહ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી કનુભાઇ દેસાઇ ધારાસભ્ય પારડી સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

(7:57 pm IST)