Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે ડો,નીમાબેન આચાર્યની વરણી ;23મીએ ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે

 

ગાંધીનગર :વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે ડો. નીમાબહેન આચાર્ચની વરણી કરાઈ છે વિધાનસભાના કાયમી અધ્યક્ષની વરણી થાય ત્યાં સુધી ડો. નીમાબહેન વિધાનસભાના પ્રોટેમ સ્પીકર રહેશે. રાજ્યપાલ .પી. કોહલીએ એક જાહેરનામા દ્વારા વરણી કરી હતી.

  પ્રોટેમ સ્પીકર નીમાબહેન આગામી ૨૩મીએ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે.૨૩મી જાન્યુઆરીએ બપોરે ૧૨ વાગ્યે ર્સ્વિણમ સંકુલ-૧માં આવેલા સાબરમતી સભાગૃહ ખાતે બપોરે ૧૨ વાગ્યાથી નવા ધારાસભ્યો શપથ લેશે

(12:09 am IST)