Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ગીરના સાવજોના રાજકોટ જિલ્લામાં ફાવી ગયું :કોટડાસાંગાણીના રાજપીપળા ગામમાં એક સાથે ત્રણ- ત્રણ સિંહો લટાર મારવા નીકળ્યા

ગામમાં સિંહો આવ્યાની જાણ થતા લોકોમાં ભયનો માહોલ : ખેડૂતો ખેતરેથી ઘરે આવી ગયા: વનરાજો રોડ પરથી પસાર થયાનો વિડિઓ વાયરલ

રાજકોટ : ગીરના સાવજોના રાજકોટ જિલ્લામાં ફાવી ગયું છે રાજકોટની ભાગોળે આવેલા કોટડા સાંગાણીના રાજપીપળા ગામમાં એક સાથે  ત્રણ સિંહો લટાર મારવા નીકળ્યા હતા ગામમાં સિંહો આવ્યાની જાણ થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો, ખેડૂતો ખેતરેથી ઘરે આવી ગયા હતા વનરાજો રોડ પરથી પસાર થયાનો વિડિઓ વાયરલ થયો છે 

(8:47 pm IST)