Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

બાયડ પાસે મુસાફર ભરેલી રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત : એક વ્યક્તિનું કરૂણમોત : ચારને ઇજા

અરવલ્લીના બાયડ પાસે અકસ્માત થયો છે. જેમાં મુસાફરો ભરેલી રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. ટ્રકે ટક્કર મારતા રીક્ષા સવાર એક વ્યક્તિનું મોત થયું છે. ઈજાગ્રસ્ત ચાર મુસાફરોને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. પોલીસે ટ્રકચાલક સામે કાર્યવાહી હાથધરી છે.

(6:47 pm IST)