Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

મોડાસા મગફળી ખરીદ કેન્દ્ર પર ગોડાઉન મેનેજર અને ખેડૂતો વચ્ચે ઉગ્ર બોલાચાલી

દાંડીના કારણે મગફળી ન લેતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો:

અરવલ્લીના મોડાસા મગફળી ખરીદ કેન્દ્ર પર ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો જાણવા મળ્યા મુજબ  મગફળીમાં આવતી દાંડીના કારણે મગફળી ન લેતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો. ગોડાઉન મેનેજર અને ખેડૂતો વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી  ખેડૂતો પાસેથી પૈસા માંગતા હોવાનો ખેડૂતનો વીડિયોમાં ઉલ્લેખ જોવા મળી રહ્યો છે.

(9:34 pm IST)