Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

અમૂલ ડેરીની મુલાકાતે સંઘાણી

શ્વેતક્રાંતિ દ્વારા દેશના અર્થતંત્રમાં અસરકારક સહકારી ક્ષેત્રની વિશ્વપ્રસિધ્ધ આણંદ સ્થિત ''અમૂલ''ડેરીની ઇફકો કોરડેટ ટ્રસ્ટ અધ્યક્ષ અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી અને બોર્ડ સદસ્યોએ મૂલાકાત લીધી હતી. આ તકે એમ.ડી. સોઢી દ્વારા સંઘાણી સહિત સૌનુ સ્વાગત કરવામાં આવેલ. મૂલાકાત દરમ્યાન વિવિધ એકમો અને તેની કામગીરી બોર્ડ સદસ્યોએ નિહાળી પ્રભાવિત થયા હતા.(૨૨.૯)

(3:38 pm IST)