Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

અમદાવાદમાં રિક્ષાચાલકોની 21મીથી અચોક્કસ મુદતની હડતાલ અને જેલભરો આંદોલનની ચીમકી

અમદાવાદમાં રિક્ષા યુનિયને હડતાલની સફળતા મળી હોવાનો દાવો કર્યો

અમદાવાદમાં રિક્ષા યુનિયને હડતાલની સફળતા મળી હોવાનો દાવો કર્યો છે . તેમજ આ સફળતા બાદ તારીખ 21 નવેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાલ અને જેલ ભરો આંદોલનની રીક્ષા ચાલકોએ જાહેરાત કરી છે.

(9:49 pm IST)