Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ધોળકા વિધાનસભા ચૂંટણી વિવાદ : રિટર્નિંગ ઓફિસર ધવલ જાનીનું પ્રમોશન સરકારે પાછું ખેંચ્યું

અમદાવાદ : હાઇકોર્ટે ધવલ જાનીના પ્રમોશનને લઈને કડક વલણ દાખવતા ટિપ્પણી કરી હતી ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની હાઇકોર્ટમાં થયેલી રજૂઆત અનુસાર ધવલ જાની વિરુદ્ધ પગલાં લેવા કહ્યું હતું અને તેના ધવલ જાનીને પ્રમોશન અપાયું હતું

                હાઇકોર્ટની ટિપ્પણી બાદ સરકાર હરકતમાં આવી હતી અને ધવલ જાનીનું પ્રમોશન પાછું ખેંચવામાં આવ્યું છે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પીતીષની સુનાવણીમાં અરજદાર અશ્વિન રાઠોડના વકીલે ધવલ જાનીના પ્રમોશન સસ્પેનશનનો રી[રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો

(8:02 pm IST)