Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

પીજીવીસીએલના ૪૦૦ કર્મચારીઓને સરકારની ભેટઃ એકી સાથે બીજા જીલ્લા - બીજી વીજ કંપનીમાં બદલીઃ મુખ્યમંત્રીએ તાકિદે ઓર્ડરો કરવા આદેશ કર્યા'તા

પીજીવીસીએલમાં વર્ષોથી ફરજ બજાવતા અને વતનથી દુર રહેતા ૪૦૦ જેટલા કર્મચારી-અધીકારીઓને રાજય સરકારે મહત્વની ભેટ આપીઃ એકી સાથે ૪૦૦ની વતન અને અન્ય વીજ કંપનીમાં બદલીઃ મુખ્યમંત્રી સમક્ષ રજુઆતો બાદ તાકીદે ઓર્ડરો કરવા આદેશો કરાયા અંજલીબેન રૂપાણી સમક્ષ પણ મહિલા કર્મચારીઓની રજુઆત

(3:41 pm IST)